GAIL નો q4 નફો રૂ. 2,474 કરોડ નોંધાયો

અમદાવાદ, 16 મેઃ ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડે છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં રૂ. 2,474.31 કરોડ નોંધાવના સાથે 22 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,193.34 હતો. જોકે, કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 642.74 કરોડથી અનેક ગણો વધ્યો…

Read More

HALનો Q4 ચોખ્ખો નફો 52% વધી Rs 4,308 કરોડ

અમદાવાદ, 16 મેઃ હિન્દુસ્તાન એરોનોટિક્સે 31 માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 52 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4308 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કામગીરીમાંથી કંપનીની આવક વાર્ષિક ધોરણે 18 ટકા વધીને Q4માં રૂ. 14,768.70 કરોડ થઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 12,494 કરોડ હતી. આગલાં ક્વાર્ટરની સરખામણીમાં એટલેકે…

Read More

લિંકન ફાર્માનો વાર્ષિક નફો 28.61% વધી રૂ. 93.37 કરોડ, રૂ. 1.80 ડિવિડન્ડ

અમદાવાદ, 16 મે: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 અને ચોથા ત્રિમાસિક ગાળા માટે તેના નફાના માર્જિન જાળવી રાખ્યા છે અને ચોખ્ખા નફામાં વૃદ્ધિનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપની નાણાંકીય વર્ષ 2026માં રૂ. 750 કરોડની આવકનું લક્ષ્ય રાખી રહી છે. માર્ચ 2024 સુધી ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સે (એફઆઈઆઈ) કંપનીમાં તેમનું હોલ્ડિંગ…

Read More

Q4 EARNING CALENDAR: BIOCON, CONCOR, CROMPTON, GAIL, HAL, MAHINDRA, MSUMI, NAUKRI, VGUARD

અમદાવાદ, 16 મેઃ ટોચની કંપનીઓ દ્વારા માર્ચ-24ના અંતે પૂરાં થયેલા ચોથા ત્રિમાસિક/ વાર્ષિર પરીણામો આજે જાહેર થઇ રહ્યા છે. તેના અનુસંધાનમાં અગ્રણી કંપનીઓ માટે અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા કરાયેલા અનુમાનો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 16.05.2024: AKZOINDIA, AVALON, BIOCON, CAPLIPOINT, CONCOR, CROMPTON, DATAINFRA, DCXINDIA, ECLERX, ENDURANCE, GAIL, HAL, HARSHA, IDEA,…

Read More

STOCKS IN NEWS/ CORPORATE RESULTS AT A GLANCE

અમદાવાદ, 16 મેઃ સ્ટાર સિમેન્ટ: NCLT એ આર્મ સ્ટાર સિમેન્ટ મેઘાલય સાથે સ્ટાર સિમેન્ટના 3 એકમોના જોડાણને મંજૂરી આપી છે. (NATURAL) SBI: કંપનીએ ડિપોઝિટ દરમાં વધારો કર્યો થાપણના દરમાં 0.25% – 0.75% વધારો (NATURAL) જેકે સિમેન્ટ: કંપનીના બોર્ડે રાઘવપત સિંઘાનિયાની એમડી તરીકે 5 વર્ષ માટે પુનઃનિયુક્તિને મંજૂરી આપી. જૂન 17, 2025. (NATURAL) HDFC જીવન વીમો:…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22272- 22307 અને 22362 પોઈન્ટ્સ

અમદાવાદ, 16 મેઃ બજારો ધીરે ધીરે કોન્સોલિડેટેડ મોડમાં ચાલી રહ્યા છે. લોકસભા ચૂંટણી અને પરીણામો સુધી એટલેકે, 4 જૂન સુધી બજારની સ્થિતિ અસમંજસ ભરેલી રહેવાની શક્યતા છે. બાકી એશિયાઇ શેરબજારોમાં ડોલરની નબળાઇ પાછળ તેજીનો વાવર ચાલી રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિફ્ટી જ્યાં સુધી 22300 પોઇન્ટનું મુખ્ય રેઝિસ્ટન્સ ક્રોસ કરે નહિં ત્યાં સુધી…

Read More

બર્જર પેઇન્ટ્સ: Q4 નફો 20% વધી રૂ. 222.6 કરોડ

અમદાવાદ, 15 મેઃ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયાનો ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં 19.7 ટકા વધીને રૂ. 222.62 કરોડ થયો છે. અનુક્રમે, નફો 25.8 ટકા ઘટ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક નજીવો વધીને રૂ. 2,520.28 કરોડ થઈ હતી. આખા વર્ષ માટે આવક રૂ. 11,198.9 કરોડ હતી, જે પાછલા વર્ષની સરખામણીએ 6 ટકા વધારે છે. વ્યાજ, કર, અવમૂલ્યન અને…

Read More

સેમ્કો મ્યુ. ફંડે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યુ

મુંબઈ, 15 મે: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (એસઓએફ)ના લોન્ચની જાહેરાત કરી છે. એનએફઓ 17 મે, 2024ના રોજ ખૂલશે અને 31 મે, 2024ના રોજ બંધ થશે. સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ડિસ્રપ્શન સ્ટ્રેટેજી પર બનાવવામાં આવ્યું છે જેમાં ડિજિટાઇઝેશન, ઇન્સાઇડર મિરર ટ્રેડિંગ, સ્પિન ઓફ્સ એન્ડ કોર્પોરેટ એક્શન્સ, રિફોર્મ્સ-રેગ્યુલેટરી, ગવર્મેન્ટ, અંડરવેલ્યુડ હોલ્ડિંગ કંપનીઝ, પ્રિમિયમાઇઝેશન, ટ્રેન્ડ્સ…

Read More