TAC સિક્યુરિટીનો IPO 27 માર્ચે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.100-106
અમદાવાદ, 21 માર્ચ: રિસ્ક અને વલ્નરેબેલિટી મેનેજમેન્ટમાં વ્યસ્ત TAC ઇન્ફોસેક લિમિટેડનો આઇપીઓ તા. 27 માર્ચે ખુલી રહ્યો છે. એન્કર પોર્શન 26 માર્ચે ખૂલશે તથા ઇશ્યૂ 2 એપ્રિલે બંધ થશે. કંપની ઓફરિંગ દ્વારા આશરે રૂ. 29.9 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર…
