STOCKSINNEWS: TATASTEEL, NESTLE. WIPRO, TFCIL, COCHINSHIP, NYKAA, VODAFONE, ADANIGREEN

અમદાવાદ, 8 એપ્રિલ ડૉ રેડ્ડીઝ: કંપનીએ વેરિસિગુઆટની બીજી બ્રાન્ડનું માર્કેટિંગ કરવા માટે બેયર સાથે કરાર કર્યો, જે ક્રોનિક હાર્ટ ફેલ્યોર માટે સૂચવવામાં આવેલી દવા છે. (POSITIVE) ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ: કંપની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ-ફ્લોર પ્રાઈસ રૂ. 111.51/શેર દ્વારા રૂ. 3911 કરોડ એકત્ર કરશે (POSITIVE) ટાટા સ્ટીલ: કંપની Q4 ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 5.38 MT વિરુદ્ધ 5.15 MT રહ્યું,…

Read More

કોટક લાઇફ અને જના સ્મોલ ફાઇનાન્સ બેંકે ભાગીદારી કરી

 મુંબઈ, 6 એપ્રિલ: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે જના સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે તેની કોર્પોરેટ એજન્સી પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ ભાગીદારીથી જના સ્મોલ ફાઇનાન્સ બેંકના 52 લાખ ગ્રાહકોને 22 રાજ્યો તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા બેંકના 781 બેંકિંગ આઉટલેટ્સ થકી કોટક લાઇફ દ્વારા પૂરા પડાતા વિશિષ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની શ્રેણીનો લાભ મળશે. કોટક…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.2,360 અને ચાંદીના વાયદામાં રૂ.4,936નો જંગી ઉછાળો

મુંબઈ, 6 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 4 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 51,13,521 સોદાઓમાં કુલ રૂ.4,71,679.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.85,708.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.385865.40 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,10,020 સોદાઓમાં રૂ.62,595.23…

Read More

WEEKLY REVIEW: સેન્સેક્સ 597 પોઇન્ટ ઉછળી 74248ની નવી ટોચે, નિફ્ટી 22619ના નવા મથાળે

નવા સપ્તાહે નિફ્ટી 22500- 2750ની રેન્જમાં રમતો જોવા મળી શકેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ મુંબઇ, 6 એપ્રિલઃ આ સપ્તાહમાં, BSE સેન્સેક્સ 596.87 અથવા 0.81 ટકા વધીને 74,248.22 પર સમાપ્ત થયો અને 74,501.73 ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 186.8 પોઈન્ટ અથવા 0.83 ટકા વધીને 22,513.70 પર બંધ થયો અને 22,619ની નવી ટોચે પહોંચ્યો છે. BSE…

Read More

ભારતી હેક્સાકોમ IPO ત્રીજા દિવસે 30 ગણો ભરાયો, QIBs 48.57 ગણો સબ્સ્ક્રાઇબ

મુંબઇ, 5 એપ્રિલઃ ભારતી હેક્સાકોમના પબ્લિક ઈસ્યુને 5 એપ્રિલે, બિડિંગના અંતિમ દિવસે નક્કર પ્રતિસાદ મળવાનું ચાલુ રાખ્યું હતું, કારણ કે રોકાણકારોએ 123.24 કરોડ શેરો લીધા હતા. આ 4.12 કરોડ શેરના ઇશ્યૂ કરતાં 29.88 ગણું છે. લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (QIBs) એ ફાળવેલ ક્વોટા કરતાં 48.57 ગણી ખરીદી કરી લીધી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો અથવા NII તેમના…

Read More

અદાણી એગ્રી લોજિસ્ટિક્સ 4.2 MMTની અનાજ સંગ્રહ ક્ષમતા ધરાવતા નવા 74 સાઈલો વિકસાવશે

અમદાવાદ, 5 એપ્રિલઃ ભારતમાં ખાદ્યસુરક્ષા સુનિસ્ચિત કરવા અને અનાજના વેસ્ટને અટકાવવા અદાણી એગ્રી લોજિસ્ટિક્સ લિમિટેડ (AALL) હાલ દેશમાં 20 સ્થળોએ AALLના 1.1 MMTની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક પાયલોટ સ્કેલ સંકલિત સાઈલો પ્રોજેક્ટ્સ સક્રિય છે. 2026 સુધીમાં કંપની 4.2 MMTની કુલ ક્ષમતા ધરાવતા નવા 70 સાઈલો વિકસાવાની યોજના ધરાવે છે. કંપનીએ PPP મોડલ આધારિત બલ્ક હેન્ડલિંગ, સ્ટોરેજ…

Read More

AU SMALL ફાઇનાન્સ બેંક અને ફિનકેર SFBએ મર્જર- એક્વિઝિશન સંપન્ન કર્યું

મુંબઈ, 5 એપ્રિલઃ SFB AU SMALL ફાઇનાન્સ બેંકે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક (ફિનકેર SFB)નું એયુ SFBમાં વિલિનીકરણની જાહેરાત કરી છે. 29 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર થયેલી આ ઓલ-સ્ટોક મર્જર ડીલમાં ફિનકેર SFBના શેરધારકોને ફિનકેર SFBમાં રાખેલા દર 2,000 ઇક્વિટી શેર્સની સામે એયુ SFBના 579 ઇક્વિટી શેર્સ મળશે. આ મર્જરને 4 માર્ચ, 2024ના રોજ આરબીઆઈ તરફથી…

Read More