ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022માં STPI એ વિવિધ OCP લોન્ચ કર્યા

STPI એ STPI ના ઉદ્યોગસાહસિકતા કેન્દ્રોમાંથી વિવિધ 75 સ્ટાર્ટ-અપ્સ લોન્ચ કર્યા NGIS સ્કીમ દ્વારા ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ 2022માં ઉત્પાદનો/પ્રોટોટાઈપ CP પ્રદર્શિત ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આયોજિત કાર્યક્રમ STPI ચેલેન્જ પ્રોગ્રામ્સ (OCPs) શ્રેણી, NGIS અને CoEs હેઠળ સ્ટાર્ટઅપ્સને સીડ્સ ફંડીંગ નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જુલાઈ 2022ના રોજ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહનું ઉદ્ઘાટન…

Read More

TCSના પરીણામ અને ITCની જાહેરાત ઉપર માર્કેટને મોટો મદાર

8 જુલાઇના રોજ ટીસીએસના પરીણામ સાથે જૂન-22ના અંતે પૂરાં થયેલા બીજાં ક્વાર્ટર માટેના પરીણામોની મોસમ શરૂ થઇ રહી છે. બજાર હાલમાં જે રીતે વોલેટિલિટી વચ્ચે અથડાઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતાં બજાર નિષ્ણાતો અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ એવો આશાવાદ સેવી રહ્યા છે કે, શુક્રવારે ટીસીએસના પરીણામો માર્કેટની ભાવિ ચાલ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. તે…

Read More

CORPORATE NEWS

વિક્રમ સોલારે નવા સીઇઓ તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી અમદાવાદ:  ઇપીસી સોલર સોલ્યુશન્સ પ્રોવાઇડર વિક્રમ સોલારે કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે ઇવાન સાહાની નિમણૂક કરી છે. ઇવાન સાહા કલકત્તા યુનિવર્સિટીમાંથી સાયન્સ (સિરામિક ટેકનોલોજી)માં બેચલરની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), કાનપુરમાંથી ટેકનોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી (મટિરિયલ્સ સાયન્સ) ધરાવે છે. કંપનીમાં જોડાયા અગાઉ તેઓ…

Read More

લંડનમાં “હિંદુજાઝ એન્ડ બોલીવૂડ” પુસ્તકનું લોકાર્પણ

ફિલ્મ વિવેચક અજિત રાયે ભારતીય સિનેમામાં હિંદુજા પરિવારના પ્રદાન પર પ્રકાશ ફેંક્યો મુંબઈ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આયોજિત સેન્ટ્રલ લંડનમાં એક કાર્યક્રમમાં કોમનવેલ્થ અને સંયુક્ત રાષ્ટ્ર માટે એમઓએસ લોર્ડ તારીક અહમદ, બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે “હિંદુજાસ એન્ડ બોલીવૂડ” નામના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું, જેને પ્રસિદ્ધ ભારતીય વિવેચક અજિત રાયે લખ્યું છે. આ પુસ્તકમાં ભારતીય સિનેમાના…

Read More

CORPORATE NEWS

ડુકાટીની ફ્લેગશિપ સ્પોર્ટ નેકેડ, સ્ટ્રીટફાઇટર V4 SP ભારતમાં લોન્ચઃ કિંમત રૂ.34.99 લાખ નવી દિલ્હીઃ લક્ઝરી મોટરસાઇકલ બ્રાન્ડ ડુકાટીએ ભારતમાં Streetfighter V4 SP લોન્ચ કરી છે. Streetfighter V4 SPની કિંમત રૂ. 34.99 લાખ (એક્સ-શોરૂમ ઇન્ડિયા) છે, અને બુકિંગ હવે દિલ્હીમાં તમામ ડુકાટી ડીલરશીપ પર ખુલ્લી છે અને તેની ડિલિવરી તરત જ શરૂ થશે. ટોપ-ઓફ-ધ-રેન્જ સ્ટ્રીટફાઇટર V4…

Read More

CORPORATE NEWS

SVC બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના દરો 330-390 દિવસ માટે 5.8 ટકા અને 720 દિવસ માટે 6 ટકા જારી કર્યા મુંબઇ, 04 જુલાઇ, 2022: SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે ઓળખાતી) વિવિધ મુદ્દતની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો રૂ. 2 કરોડથી નીચેની તમામ થાપણો…

Read More

ત્રણ માસમાં કુટુંબના ખર્ચમાં ઘટાડોઃ AXIS માય ઇન્ડિયા-CSIનો સર્વે

દબાણ અને અસહ્ય પડકારોને કારણે 13% લોકો વહેલી નિવૃત્તિના મૂડમાં 50% માને છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારે ઘટાડો કરવો જોઈએ કુટુંબનો સંપૂર્ણ ખર્ચ +50નો નેટ સ્કોર સૂચવે છે, જે 2 પોઇન્ટનો ઘટાડો છે 37% માટે આવશ્યક ઉત્પાદનોનો એકસમાન વપરાશ વધ્યો, જે 3 માસમાં સૌથી વધુ 35% કુટુંબો માટે આરોગ્ય ઉપભોગ વધ્યો, જે ગયા મહિનાથી 1%…

Read More

CORPORATE NEWS

મિરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઈટીએફ રજૂ કર્યું મે 2022માં સેબી દ્વારા નવી માર્ગદર્શિકા રજૂ કરી તેને ધ્યાનમાં રાખીને મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે આ નવી આવશ્યકતાઓનું પાલન કર્યું છે. વૈશ્વિક માનક માર્ગદર્શિકાને અનુસરીને પ્રવાહિતા, ટ્રેકિંગ ભૂલો અને અન્ય મુખ્ય ઈટીએફ સૂચકાંકોનું સંચાલન કરવા માટે, મીરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિ. એ તેની સિસ્ટર કંપની…

Read More