COMPANY RESULTS AT A GLANCE

પોલિકેબ ઇન્ડિયાનો ક્યૂ-1 ચોખ્ખો નફો 202 ટકા વધ્યો પોલિકેબ ઇન્ડિયા લિએ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક વાર્ષિક ધોરણે 48 ટકા વધીને રૂ. 27,366 મિલિયન થઈ છે. EBITDA વાર્ષિક ધોરણે 135 ટકા વધીને રૂ. 3,098 મિલિયન થઈ છે. પીએટી વાર્ષિક ધોરણે 202 ટકા વધીને…

Read More

CORPORATE NEWS

DIZO- રિયલમી ટેકલાઇફ દ્વારા, DIZO Watch D Sharp સાથે લોન્ચ વધુ શાર્પ અને બ્રાઇટરરીઝોલ્યુશનઅને DIZO Wireless Active લેસર ડિઝાઇન સાથે અમદાવાદ: DIZO, રિયલમી ટેકલાઇફ ઇકોસિસ્ટમ હેઠળની પ્રથમ બ્રાન્ડ, બે નવા ઉત્પાદનો – DIZO Watch D Sharp, હાઇ-રિઝોલ્યુશન સાથે અને ઉત્કૃષ્ટ હાઇબ્રિડ ફ્રેમ ડિઝાઇન સાથે શાર્પર ડિસ્પ્લે અને DIZO Wireless Active નેકબેન્ડની એક અદ્વિતિય લેસર કોતરણીવાળી…

Read More

CORPORATE NEWS

Q1માં ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે મજબૂત કામગીરી કરી નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે મજબૂત નાણાકીય કામગીરી કરી છે અને એના વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી)માં 31.6 ટકાની વૃદ્ધિ કરી છે. વીએનબી એ કંપનીની નફાકારકક્ષમતા છે. 31.0 ટકાના વીએનબી માર્જિન સાથે કંપનીનું વીએનબી S 4.71 અબજ હતું.  એન્યૂલાઇઝ પ્રીમિયમ ઇક્વિવેલેન્ટ (એપીઇ)એ…

Read More

CORPORATE NEWS

મેઘમણિ ફાઇનકેમે ભારતનો સૌથી મોટો ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ રેઝિન પ્લાન્ટ કાર્યરત કર્યો નિયત સમયમર્યાદા અને મૂડી ખર્ચની મર્યાદામાં કામગીરીનો પ્રારંભ સંપૂર્ણ એકીકૃત કોમ્પલેક્સને વધુ મજબૂત કરશે ભારતની 95 ટાકા સીપીવીસી રેઝિનની માગ આયાતો દ્વારા પૂર્ણ કરાય છે અમદાવાદ: ભારતના અગ્રણી કેમિકલ ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (‘એમએફએલ’ અથવા કંપની)એ ગુજરાતના દહેજમાં ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ રેઝિન (સીપીવીસી…

Read More

CORPORATE NEWS

5ireએ સીરિઝ એ ફંડિંગમાં 100 મિલિયન ડોલર ઊભા કર્યા અને યુનિકોર્ન બની 5ireએ ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બ્લોકચેઇન યુનિકોર્ન દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનવા બ્રિટનના SRAM & MRAM જૂથ પાસેથી ફંડ મેળવ્યું નવી દિલ્હી: ફિફ્થ જનરેશન લેવલ 1 બ્લોકચેઇન નેટવર્ક અને વિશ્વની પ્રથમ અને એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન 5ireએ યુકેના જૂથ SRAM &…

Read More

આઈટીસીની Mcapની દ્રષ્ટિએ ફરી ટોપ-10 ક્લબમાં એન્ટ્રી

જાન્યુઆરી-22ની શરૂઆતમાં રૂ. 218ના મથાળે ખુલી ફેબ્રુઆરીમાં રૂ. 207નું બોટમ બનાવી સતત સુધારાની ચાલમાં જુલાઇ-22માં એકવાર રૂ. 296.95ની ટોચ નોંધાવ્યા બાદ ગુરુવારે રૂ. 290.75 બંધ રહ્યો હતો અમદાવાદઃ ટોચની એફએમસીજી કંપની ITCનો શેર ફેબ્રુઆરી,2022ના છેલ્લા અઠવાડિયાથી સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા સાડા ચાર મહિનાની તેજીમાં આઈટીસી ફરી એકવાર માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીમાં સામેલ થઈ છે….

Read More

CORPORATE NEWS

હોન્ડા મોટરસાયકલનું ટેકનોલોજી પાર્ટનર તરીકે કેન્ડ્રિલ સાથે જોડાણ નવી દિલ્હી: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ)એ તાજેતરમાં વિશ્વની સૌથી મોટી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ પ્રોવાઇડર કેન્ડ્રિલ (NYSE: KD) સાથે એના વિશિષ્ટ જોડાણની જાહેરાત કરી છે. આ જોડાણ એચએમએસઆઈના તમામ ઉત્પાદન પ્લાન્ટમાં એના આઇટી અને સીક્યોરિટી પરિવર્તનની સફરને સુધારશે. અત્યારે કેન્ડ્રિલ પ્લાન્ટ ઉત્પાદન એપ્લિકેશન્સ, તમામ ડિલર્સ માટે…

Read More

CORPORATE NEWS

પેટીએમએ ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે બીએસઈ સ્ટાર ઈન્ટીગ્રેશન માટેસમય મર્યાદા 31 ઓક્ટોબર, 2022 સુધી લંબાવી પેટીએમ મનીએ તેના ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે તેમનું કેવાયસી અપડેટ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની મર્યાદા તા.31 ઓક્ટોબર, 2022 સુધી લંબાવી છે. કંપનીએ દેશના સૌથી મોટા એક્ઝીક્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએચ પ્લેટફોર્મ સાથે ડિરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ઓફર કરવા…

Read More