આગામી 3 વર્ષ ફિનટેક્ કંપનીઓની નફાકારતા સ્થિર રહેવાની ધારણા

અમદાવાદઃ દેશની ઈકોનોમીમાં વાર્ષિક 800 અબજ ડોલરના ટ્રાન્ઝેક્શન્સના યોગદાન સાથે ફિનટેક્ કંપનીઓ 5 લાખ કરોડ ડોલરના લક્ષ્યાંક સાથે સિંહફાળો આપવા સજ્જ છે. પરંતુ આગામી બેથી ત્રણ વર્ષમાં આ સેક્ટરની કંપનીઓની નફાકારતામાં કોઈ વધારો ન થવાનો અંદાજ ઉદ્યોગ જગત વ્યક્ત કરે છે…. ફિનટેક્. કંપનીઓના ભાવિ અને બજારની અનિશ્ચિતતાઓ તથા નિયમનકારી ચકાસણી વચ્ચે તેના બિઝનેસ મોડલની સ્થિરતા…

Read More

Millionaire CLUB: દેશના 60 લાખ લોકો 2030 સુધીમાં જોડાશે

મુંબઇઃ એચએસબીસી હોલ્ડિંગ પીએલસીના રિપોર્ટ અનુસાર, 2030 સુધી વિશ્વમાં 2.50 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા હશે. તેની સામે ભારતમાં Millionaireની સંખ્યા 60 લાખથી વધુ થઇ ગઇ હશે. જે તેની પુખ્ત વસ્તીના 1 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીનમાં 2030 સુધીમાં લગભગ 50 કરોડ લોકો Millionaire બની શકે છે. એશિયાના દેશોની ઈકોનોમી ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખતાં એશિયાના લોકો…

Read More

CORPORATE/ BUSINESS NEWS

સ્વિચ મોબિલિટીએ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ-સ્વિચ EiV22 લોંચ કરી એડવાન્સ્ડ અને ઇલેક્ટ્રિક ટેકનોલોજીથી બનેલી આઇકોનિક ડબલ ડેકરની યાદ તાજી થઈ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસ- આરામદાયક અને શહેરી મુસાફરી માટે યોગ્ય સ્ટાઇલ, ટેકનોલોજી, સલામતી, સગવડમાં લેટેસ્ટ અને પર્યાવરણને અનુકુળ મજબૂત અને ટકાઉ એનએમસી કેમિસ્ટ્રી બેટરીઝ, વધુ રેન્જ અને કાર્યક્ષમતા છેલ્લાં સાત દાયકાથી ભારતમાં…

Read More

શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કે સ્પેક્યુલેશનઃ બિગબુલ્સનું અનુકરણ કે અનુસરણ?

હિન્દી ડાયલોગ “ઇશ્ક હૈ તો રિસ્ક હૈ” સહી કે…. warren buffettના આ ક્વોટ સહી… Risk comes from not knowing what you are doing (જોખમ તમે શું કરી રહ્યા છો તે ન જાણવાથી આવે છે) Never invest in a business you cannot understand (એવા વ્યવસાયમાં ક્યારેય રોકાણ ન કરો જે તમે સમજી શકતા નથી) રાકેશ ઝૂનઝૂનવાલાનું…

Read More

UTI AMCમાં તાતાની એન્ટ્રી અંગે સ્પષ્ટતાના પગલે શેર 4.66% તૂટ્યો

યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મંગળવારે બજારમાં એવી હવા ચાલી હતી કે, તાતા જૂથ 45 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. તેના પગલે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટનો શેર 15 ટકા ઊછળી ગયો હતો. પરંતુ આજે કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમારી પાસે આવી કોઇ માહિતી આવી નથી કે કંપની તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેના…

Read More

Luxury on 2wheels. BMW launches its Touring Range

Luxury on two wheels: BMW Motorrad India એ તેની ટુરિંગ રેન્જ લોન્ચ કરી છે. તે અનુસાર નવી BMW R 1250 RT ડાયનેમિક ટૂરિંગ નવી BMW K 1600 B બેગર સ્ટાઇલમાં કેઝ્યુઅલ લક્ઝરી નવી BMW K 1600 GTL અને BMW K 1600 ગ્રાન્ડ અમેરિકા – સ્પિરિટ ઓફ ધ ઓપન રોડ જેવી ખાસિયતો ધરાવે છે. મોટરસાઇકલની એક્સ-શોરૂમ…

Read More

CORPORATE/ BUSINESS/ MF/ INDUSTRY NEWS

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવી ફંડ ઑફર્સ (એનએફઓ) લોન્ચ કર્યા મુંબઈ: મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના બે નવા ફંડ – મિરે એસેટ ગ્લોબલ ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વેહિકલ્સ ઈટીએફ ફંડ ઓફ ફંડ (ઓવરસીઝ ઇક્વિટી એક્સચેન્જ  ટ્રેડેડ ફંડમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ વાહનો અને સંબંધિત ટેક્નોલોજી, ઘટકો…

Read More

CORPORATE/ BUSINES NEWS

મહિન્દ્રાએ એસયુવીનો નવો અવતાર સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કરી મુંબઇઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે સ્કોર્પિયો ક્લાસિક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે તેની આઇકોનિક બ્રાન્ડ સ્કોર્પિયોનો નવો અવતાર છે. સિગ્નેચર સ્કોર્પિયો ટાવર LED ટેલ લેમ્પ અને નવા R17 ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ સાથેના નવા ડીઆરએલ મૂળ સ્વરૂપની આકર્ષણમાં વધુ ઉમેરો કરે છે. ઓલ-એલ્યુમિનિયમ લાઇટવેઇટ GEN-2 mHawk એન્જિન…

Read More