IPO Listing: Credo Brands અને RBZ Jewellersના આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ, 5 ટકા સુધી રિટર્ન મળ્યું

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ગઈકાલે મુથુટ ફિનકોર્પ અને સુરજ એસ્ટેટ ડેવલપર્સના નિરાશાજનક લિસ્ટિંગ બાદ આજે વધુ બે આઈપીઓએ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં ક્રેડો બ્રાન્ડ્સ (Credo Brands IPO Listing)એ રૂ. 2 પ્રીમિયમે જ્યારે RBZ Jewellersએ ફ્લેટ રૂ. 100એ આઈપીઓ લિસ્ટેડ કરાવ્યો છે. બીએસઈ ખાતે ક્રેડો બ્રાન્ડ્સે રૂ. 280ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 2 પ્રીમિયમે રૂ. 282ના…

Read More