ક્રૂડ ઓઇલના ભાવમાં 60%નો વધારો
અમદાવાદ, 9 માર્ચ: બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 25%થી વધુ વધીને પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયા છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા પછી 10 દિવસમાં ક્રૂડ ઓઇલ લગભગ 60% વધ્યું છે.2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તે $100ને પાર થઈ ગયું હતું. તેલના ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે. આનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના…
