ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, જાણો કેટલો થયો

અમદાવાદ, 15 એપ્રિલઃ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરનો વિન્ડફોલ ટેક્સ ₹6,800થી વધારી ₹9,600 પ્રતિ મેટ્રિક ટન કર્યો છે, જે 16 એપ્રિલથી લાગુ થાય છે. આ ટેક્સ એડજસ્ટમેન્ટ, જે દર બે અઠવાડિયે થાય છે, ડીઝલ અને ઉડ્ડયન ટર્બાઇન ફ્યુલ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય રહેશે. અગાઉ, 4 એપ્રિલે, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ₹4,900થી વધારી ₹6,800…

Read More

બ્રેન્ટ ક્રૂડના ભાવો વધવાની વકી, સાપ્તાહિક 3 ટકા ઉછાળો નોંધાવાની અપેક્ષાઃ રિપોર્ટ

અમદાવાદ, 16 માર્ચઃ બ્રેન્ટ ક્રૂડની વધતી માગને કારણે ભાવ સપ્તાહ દરમિયાન 3 ટકા વધવાની અપેક્ષા છે. આ સપ્તાહે નવેમ્બર બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલ $85 પ્રતિ બેરલની ટોચે પહોંચ્યું હતું. જો કે, બાદમાં શુક્રવારે ભાવમાં ઘટાડો થયો હતો. યુએસ રિફાઇનર્સ દ્વારા આયોજિત ઓવરઓલ પૂર્ણ કરતાં વધતી માંગને કારણે ભાવમાં વૃદ્ધિની અપેક્ષા છે. બપોરે 12:16 વાગ્યે…

Read More