Crypto Currencies: બિટકોઈનમાં ચાંદી, આ વર્ષે 3 માસમાં 70 ટકા ચળકાટ

નવી દિલ્હીઃ કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં ક્રિપ્ટો માર્કેટમાં સુધારો નોંધાયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બિટકોઈનમાં 69.55 ટકા ઉછાળો જોવા મળ્યો છે. જે 1 જાન્યુઆરીએ 16625.08 ડોલરથી વધી આજે 28188.25 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન માર્ચ મહિનામાં 21 ટકા સુધી વધી છે. સમાન સમયગાળા દરમિયાન S&P…

Read More

ક્રિપ્ટો બેન્ક સિલ્વરગેટમાં સટ્ટાખોરી વધી, અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, ક્રિપ્ટો કંપનીઓ નાદાર થઈ

અમદાવાદ, 9 માર્ચઃ લગભગ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું છે. ક્રિપ્ટો ટોકન્સ 98 ટકા સુધી તૂટ્યા છે. જેમાં અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, ક્રિપ્ટો કંપનીઓ નાદાર થઈ છે. વધુ એક નાદારી નોંધાવા જઈ રહેલા ક્રિપ્ટો બેન્ક સિલ્વરગેટના શેરોમાં સટ્ટાખોરોનું પ્રમાણ વધ્યુ છે. સટ્ટાખોરોએ 78 કરોડ ડોલરની કમાણી કરી હોવાનું જાણવા મળ્યું છે. S3 Partnersના…

Read More

ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો એ એક વિકલ્પઃ IMF

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો વિકલ્પ અપનાવવા ભલામણ કરી છે. ભારતનું G20 પ્રમુખપદ એવા સમયે આવે છે જ્યારે તેના દક્ષિણ એશિયાના પડોશીઓ શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કોવિડ-19 રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આર્થિક મંદીને કારણે તાત્કાલિક IMF ભંડોળની માંગ કરી રહ્યા છે. IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતીય નાણાપ્રધાન…

Read More

બિટકોઈનની મંદીઃ માઈનિંગ કંપનીઓ ફંડિંગ-પ્રોફિટ માર્જિનના અભાવે ફડચામાં, બિટકોઈન હેશ રેટ ઓલટાઈમ હાઈ

અમદાવાદ હાલમાં જ ક્રિપ્ટો કરન્સી નેટવર્ક સેલ્સિયસે નાદારી જાહેર કરી હતી. ક્રિપ્ટો કરન્સીમાં છેલ્લા 3થી4 મહિનાથી ચાલતી મંદીના પગલે ડિફોલ્ટરની યાદીમાં વધુ કંપનીઓ સામેલ થઈ શકે છે. બિટકોઈન માઈનિંગ કંપનીઓ હાલ પ્રોફિટ માર્જિનના અભાવે નવા માઈનિંગ કે નવા મશીન ઓપરેટ કરવા અસક્ષમ બની છે. બિટકોઈન 2-3 મહિનાથી 19 હજારથી 22 હજાર ડોલરની રેન્જમાં ટ્રેડેડ છે….

Read More