GHCL દ્વારા શિક્ષણલક્ષી CSR થકી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સશક્તિકરણ કરવામાં આવ્યું

અમદાવાદ, 14 ઓગસ્ટ: GHCL એ શિક્ષણલક્ષી સીએસઆર પહેલ દ્વારા સર્વસમાવેશક અને સ્થાયી વિકાસ પ્રત્યેની તેની લાંબાગાળાની કટિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે, જેણે સમગ્ર ગુજરાતમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને  લાભાન્વિત  કર્યા છે. જીએચસીએલના CSR એકમ જીએચસીએલ ફાઉન્ડેશને ગીર સોમનાથ, માંડવી (કચ્છ), રાજુલા (અમરેલી) અને ભાવનગરના જિલ્લાઓમાં પ્રારંભિક શિક્ષણ, શાળા સુધારણા, સ્ટેમ (STEM) શિક્ષણ અને રોજગારી-કેન્દ્રિત…

Read More

GHCL: CSR દ્વારા કચ્છમાં સમુદાય સશક્તિકરણમાં અગ્રેસર

કચ્છ, 8 જાન્યુઆરી: બાડા ગામમાં તેના ગ્રીનફીલ્ડ સોડા એશ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો પાયો નાંખતા પહેલાં GHCLએ ઉદ્યોગો સમુદાયનું સશક્તિકરણ કેવી રીતે કરી શકે છે તેનું એક જ્વલંત ઉદાહરણ સ્થાપિત કરી દીધું છે. સર્વાંગી વિકાસના વિઝનથી પ્રેરિત આ કંપની ખૂબ જ પ્રભાવશાળી કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલનું નેતૃત્ત્વ કરી રહી છે, જે તાત્કાલિક પડકારોને દૂર કરવાની સાથે-સાથે…

Read More

HDFC બેંક CSR પહેલ મારફતે 10.19 કરોડ લોકો, 9000થી વધારે ગામોમાં પરિવર્તન લાવી

અમદાવાદ, 19 જુલાઈ: HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-2024માં તેની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (CSR) પહેલ પાછળ રૂ. 945.31 કરોડનો ખર્ચ કર્યો હતો, જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ લગભગ રૂ. 125 કરોડનો વધારો સૂચવે છે. પોતાની CSR બ્રાન્ડ ‘પરિવર્તન’ના નેજા હેઠળ, HDFC બેંક અત્યાર સુધીમાં 10.19 કરોડ લોકોના જીવનમાં અજવાશ પાથરી શકી છે અને 9,000થી વધારે ગામો…

Read More