શિવાલિક ગ્રૂપે નવા બિઝનેસ લેન્ડમાર્ક ‘કર્વ’ સાથે ગિફ્ટ સિટીમાં ઉપસ્થિતિ વિસ્તારી
ગિફ્ટ સિટીમાં ‘કર્વ‘ શિવાલિક ગ્રૂપનો પ્રથમ કમર્શિયલ પ્રોજેક્ટ રહેશે તથા પ્રથમ રેસિડેન્શિયલ ટાવર સ્કાયવ્યૂના લોંચના થોડા જ મહિનામાં લોંચ માટે સજ્જ અમદાવાદ, 26 ઓક્ટોબર: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રૂપે ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં એક આકર્ષક કમર્શિયલ બિલ્ડિંગ ‘કર્વ’ના લોંચની જાહેરાત કરી છે. ગિફ્ટ સિટીમાં શિવાલિકના પ્રથમ રેસિડેન્શિયલ ટાવર પ્રોજેક્ટ સ્કાયવ્યૂની જબરદસ્ત સફળતા બાદ હવે કર્વ પ્રોજેક્ટ શરૂ…
