Fund Houses Recommendations: MCX, CUMMINS, DELHIVERY, PAYTM, Deepak NTR
અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે પસંદગીના સ્ટોક્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાયા છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on MCX: Maintain Buy on Company, raise target price at Rs 4300 (Positive) Citi on Cummins:Continue Reading


