પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં IPOનો દુષ્કાળ, મેન કાઇન્ડની જોવાશે રાહ

બે એસએમઇ આઇપીઓ, 5 એનસીડી ઇશ્યૂ અને 5 રાઇટ્સ ઇશ્યૂની રહેશે હાજરી અમદાવાદઃ બે સપ્તાહથી પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ આઇપીઓના દુષ્કાળની સ્થિતિ રહી છે. એસએમઇ પ્લેટફોર્મમાં સળવળાટ વચ્ચે બે આઇપીઓ યોજાઇ રહ્યા છે. જ્યારે એનસીડીમાં 5 અને રાઇટ્સ ઇશ્યૂમાં પાંચ આઇપીઓની હાજરી જોવા મળશે. તે પૈકી રૂશિલ ડેકોલ અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ એમ બે જાણીતી કંપનીઓના…

Read More

દિવગી ટોર્કટ્રાન્સફર્સ (DIVGIITTS)નો IPO 2 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, 2023માં લિસ્ટેડ ત્રણેય IPOમાં થઇ છે કમાણી

અમદાવાદ, 14 માર્ચઃ ભારતીય શેરબજારોમાં મોટાપાયે ઉથલ-પાથલ વચ્ચે ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ ત્રણેય IPOમાં પોઝીટિવ રિટર્ન મળી રહ્યું છે. ખાસ કરીને માર્ચમાં જોવા મળેલા હેવી કરેક્શન વચ્ચે પણ મંગળવારે લિસ્ટેડ દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ (Divgi TorqTransfer Systems) બીએસઈ ખાતે 1.69 ટકા પ્રિમિયમે લિસ્ટેડ થયો હતો. રૂ. 590ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 600ના સ્તરે લિસ્ટેડ થયા બાદ…

Read More

DivgiTTSનો IPO કુલ 5.44 ગણો ભરાયો, લિસ્ટિંગ પ્રિમિયમે થવાની શક્યતા

અમદાવાદ: ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ બનાવતી 58 વર્ષ જૂની કંપની દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ (Divgi TorqTransfer Systems Ltd.)નો આઈપીઓ અંતિમ દિવસે 5. 44 ગણો સબસ્ક્રાઇબ થયો છે. છેલ્લા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 412 કરોડના આઈપીઓ સામે 4.31 ગણી એપ્લિકેશન્સ કરી હતી. ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 7.83 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલ પોર્શન 4.31 ગણો ભરાયો હતો. એનઆઈઆઈ 1.40…

Read More

Divgi TTSનો IPOનો રિટેલ પોર્શન 1.56 ગણો ભરાયો

કંપનીએ 12 એન્કર રોકાણકારો પાસેથી ₹185.45 કરોડનું ફંડ એકત્ર કર્યું અમદાવાદ, 2 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ IPO દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (Divgi TorqTransfer Systems)નો રિટેલ પોર્શન બીજા દિવસના અંતે 1.56 ગણો ભરાયો હતો. જોકે, કુલ 0.38 ગણો જ ભરાયો હતો. ક્યુઆઇબી પોર્શન 0.06 ગણો, એનઆઇઆઇ હિસ્સો 0.22 ગણો ભરાયો હતો. ઇશ્યૂ તા. 3 માર્ચના…

Read More