NSEએ ‘ડુ નોટ એક્સરસાઈઝ’ સુવિધા રદ્દ કરી
અમદાવાદ, 23 માર્ચઃ સ્ટોક માર્કેટના ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સે આગામી નાણાકીય વર્ષથી વધારાની સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે NSEએ તેમના માટે 30મી માર્ચ 2023થી ‘ડૂ નોટ એક્સરસાઇઝ’ (DNE) સુવિધા રદ કરવાનો નિર્ણય લીધો છે. DNE સુવિધા 29મી માર્ચ 2023ની સમાપ્તિ સુધી ઉપલબ્ધ રહેશે અને આગામી મહિનાથી સ્ટોક ઓપ્શન ટ્રેડર્સ માટે કોઈ DNE સુવિધા…
