મહિન્દ્રાએ નવો બેન્ચમાર્ક સ્થાપ્યોઃ XUV 3XO REVX A
અમદાવાદ, 22 ઓગસ્ટઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જાહેરાત કરી હતી કે બંને કંપનીઓ નવી લોન્ચ કરેલી XUV 3XO REVX A સાથે શરૂઆત કરતા મહિન્દ્રાની કેટેગરી ડિસ્રપ્ટ કરતી XUV 3XO માં ડોલ્બી એટમોસ રજૂ કરીને વધુ એક્સેસિબિલ કારમાં ઓડિયો એન્ટરટેઇનમેન્ટ અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે. આ સાથે મહિન્દ્રાની XUV 3XO REVX A વેરિઅન્ટ ડોલ્બી એટમોસ ધરાવતી રૂ. 12…
