પ્રાઇમરી માર્કેટ ટ્રેન્ડ્સ: મેઇનબોર્ડમાં 1 અને એસએમઇમાં 3 આઇપીઓની એન્ટ્રી
અમદાવાદ, 9 જૂનઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડમાં એક આઇપીઓની જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર 3 નવા આઇપીઓની એન્ટ્રી જોવા મળશે. મેઇનબોર્ડ આઇપીઓ એટ એ ગ્લાન્સ ઓસ્વાલ પમ્પ્સઃ 13 જૂને તેનો પ્રથમ જાહેર ઇશ્યૂ ખોલશે અને 17 જૂને બંધ થશે. IPOમાં રૂ. 890 કરોડના મૂલ્યના શેર્સનો નવો ઇશ્યૂ અને પ્રમોટર દ્વારા 81 લાખ શેરની ઓફર-ફોર-સેલનો સમાવેશ…
