TRUMP ટેરીફનો ટેરર જોવા મળી શકે આ સેક્ટર્સ ઉપર
Sector wise snapshot of US Tariffs on India Positive Pharma, Aquaculture, Manmade textile Negative Chemicals, Woolen/Cotton Textile, Metals,Technology, Gems and Jewelry, Electricals,Capital goods (Auto, Auto Ancillaries and Metals tariffs already announced) અમદાવાદ, 3 એપ્રિલઃ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ‘લિબરેશન ડે’ તરીકે ઓળખાતા અનેક યુએસ ટ્રેડ પાર્ટનર્સ માટે પોતાનો ટેરિફ પ્લાન રજૂ કર્યો હતો, જેના કારણે…
