MOPNGએ 5 કિલોના LPG સિલિન્ડરનો સપ્લાય વધાર્યો
અમદાવાદ, 11 એપ્રિલ : પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (એમઓપીએનજી)એ સમગ્ર દેશમાં સ્થળાંતર કરનારા શ્રમિકો અને વંચિત સમુદાયો માટે રસોઈ કરવાનું સ્વચ્છ ઇંધણ સરળતાથી અને પરવડે તેવી કિંમતે મળી રહે તેની ખાતરી કરવા માટે 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (એફટીએલ) સિલિન્ડરની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. એક સક્રિય પગલું લઇને મંત્રાલયે સપ્લાય માટેની અગાઉની ટોચમર્યાદા…
