23,444 નિફ્ટી માટે મુખ્ય રેઝિસ્ટન્સ, ત્યારબાદ તેજીનો નવો તબક્કો શરૂ થઈ શકે
અમદાવાદ, 25 માર્ચઃ બુધવારે નિફ્ટી મજબૂત રીતે ખુલ્યો અને મોટાભાગના સત્ર દરમિયાન સતત ખરીદી જોવા મળી. જોકે, અંતિમ કલાકોમાં પ્રોફીટ બુકિંગથી સુધારો અંશતઃ ધોવાયો હતો. નિફ્ટી 394.45 પોઈન્ટ અથવા 1.72 ટકા વધીને 23,346.45 પર સ્થિર થયો હતો. સેન્સેક્સ 1,245 પોઈન્ટ અથવા 1.63 ટકા વધીને 75,273.45 પર બંધ થયો હતો. સત્ર દરમિયાન, તે 1,781.31 પોઈન્ટ અથવા…
