IPOની વણઝારઃ ઓક્ટોબરની શરૂઆતમાં જ વધુ 16 આઈપીઓએ ડીઆરએચપી ફાઈલ કર્યું

સેબી સમક્ષ ડીઆચએરપી ફાઈલ કરનારી કંપની આઈપીઓ ઈશ્યૂ સાઈઝ Srm contract – Asirvad Micro Finance 1500 કરોડ CJ Darcl Logistics 340 OFS Dee Development 325 OFS Krystal Integrated 350 OFS Agilus Diagnostics – Polymatech Electornics 750 Indo Farm Equipment – Popular vehicles 250 OFS Tata tech – Exicom Tele-Systems 400 OFS Vibhor Steel tubes 66.47…

Read More

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ રૂ. 1000 કરોડનો IPO યોજશે, DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે SEBI સમક્ષ તેનો DRHP ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગમાં ₹10,000 મિલિયનના નવા ઈશ્યુ અને શેરહોલ્ડરોને વેચાણ દ્વારા 8,557,597 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થશે.  કંપની આ ઓફરમાંથી મળેલી નેટ આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની પુન:ચુકવણી/પ્રિપેમેન્ટ માટે, કંપનીની કાર્યકારી મૂડીની…

Read More

BLS ઈ-સર્વિસીઝે IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 7 ઓગસ્ટઃ BLS ઈ-સર્વિસીઝ લિમિટેડએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે.  કંપની (1) ભારતમાં મુખ્ય બેંકોને બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, (2) આસિસ્ટેડ ઈ-સર્વિસીઝ અને (3) ભારતમાં ગ્રાસ રૂટ લેવલે ઈ-ગવર્નન્સ સર્વિસીઝ ક્ષેત્રોમાં અગ્રણી ટેક્નોલોજી સક્ષમ ડિજિટલ સેવા પ્રદાતા છે કંપની 2,41,30,000 ઇક્વિટી શેર્સ (રૂ. 10ની ફેસ વેલ્યુના)…

Read More

JSW Infrastructure IPO દ્વારા રૂ. 2,800 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 10 મેઃ JSW ગ્રૂપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરએ રૂ. 2800 કરોડના આઇપીઓ માટે સેબી (SEBI)  સમક્ષ ડીઆરએચપી (DRHP)  ફાઇલ કર્યું છે. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) રૂટ દ્વારા રૂ. 2,800 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.  JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરે IPO રૂટ દ્વારા રૂ. 2,800 કરોડ સુધી એકત્ર કરવા માટે 9 મે, 2023ના રોજ સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું…

Read More

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે રૂ. 625 કરોડના IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 4 મેઃ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. બેંક પ્રારંભિક પબ્લિક ઓફરિંગ દ્વારા રૂ. 625 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ ધરાવતા દરેક રૂ. 10ની ફેસ વેલ્યુની ઈક્વિટી શેર કેપિટલ ઈશ્યૂ કરીને તથા અને પ્રમોટર તથા ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ (“ઓફર ફોર સેલ”)…

Read More

SPC લાઇફ સાયન્સિસે SEBIમાં DRHP દાખલ

અમદાવાદ, 29 માર્ચઃ એડવાન્સ ઇન્ટરમેડિએટ ઉત્પાદક પૈકી એક SPC લાઇફ સાયન્સિસ લિમિટેડ (કંપની)એ માર્કેટ રેગ્યુલેટર સિસ્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. 6-Chloro-Hexane-2-One માટે યુએસ એફડીએની મંજૂરી ધરાવનાર કંપની ફાર્મા ઇન્ટરમેડિએટ વિકસાવી શકે છે તથા તેમની સપ્લાય ચેઇનના ભાગરૂપે યુએસ એફડીએ માન્ય ઉત્પાદન એકમો સ્થાપવા માગતી…

Read More

ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે 12.21 ગણો ભરાયો

અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે ફુલ્લી 12.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 5.12 ગણો, એનઆઇઆઇ પોર્શન 33.10 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો. કંપની રૂ. 133-140ની પ્રાઈસ બેન્ડ પર IPO માર્કેટમાંથી રૂ. 154.98 કરોડ એકત્ર કરવા માગે છે. શેર એલોટમેન્ટ…

Read More

Global Surfacesનો IPO બીજા દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO બીજા દિવસે ફુલ્લી 1.10 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ રૂ. 155 કરોડના IPO સામે 1.46 ગણી અર્થાત રૂ. 226.2 કરોડની અરજી કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.66 ગણો ભરાયો હતો. જો કે, ક્યુઆઈબી પોર્શન માત્ર 4 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો….

Read More