DSP AMCએ ગિફ્ટ સિટી ખાતે પેટા કંપનીની ઓફિસ શરૂ કરી
2023-11-27
અમદાવાદ, 27 નવેમ્બર : ડીએસપી એસેટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ (“DSP AMC”) એ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઓફિસના ઉદઘાટનની જાહેરાત કરી. DSP AMCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીએસપી ફંડ મેનેજર્સ આઇએફએસસી પ્રાઇવેટ લિમિટેડને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેંટર્સ ઓથોરિટી (“IFSCA”) પાસેથી ફંડ મેનેજમેન્ટ એન્ટિટી (રિટેલ) રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે.Continue Reading
