રિયલમી 12 સિરીઝ 5G સાથે મિડ-પ્રીમિયમ સેગમેન્ટ માટે સ્માર્ટફોન લોન્ચ કરાયો
નવી દિલ્હી, 7 માર્ચઃ રિયલમીએ રિયલમી 12 સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી. રિયલમી 12 સિરીઝ 5G બે સ્ટેન્ડઆઉટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રિયલમી 12+ 5G એ એક અદભૂત સ્માર્ટફોન છે, જે સેગમેન્ટનો પ્રથમ 50 MP SONY LYT-600 મુખ્ય કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 2X ઇન-સેન્સર ઝૂમ, અને સ્પષ્ટ, DSLR જેવા પોટ્રેટ કેપ્ચર કરવા માટે…
