ઇકોમ એક્સપ્રેસે રૂ. 2600 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
2024-08-18
અમદાવાદ, 18 ઓગસ્ટઃ ઇકોમ એક્સપ્રેસ લિમિટેડે એ રૂ. 2,600 કરોડસુધીના ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 1)ના કુલ ઇશ્યૂ સાઇઝના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 1284.50 કરોડના ફ્રેશ ઇશ્યૂ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સContinue Reading

