ઈડીએ Anil Ambaniની પૂછપરછ કરી, FEMAના ઉલ્લંઘનના આરોપોની તપાસ

નવી દિલ્હી રિલાયન્સ ADA ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી સોમવારે અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી કે વિદેશી વિનિમય કાયદાના કથિત ઉલ્લંઘન સાથે જોડાયેલી તપાસના સંદર્ભમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 64 વર્ષીય અંબાણીએ ફોરેન એક્સચેન્જ…

Read More