લોન ડિફોલ્ટઃ શિક્ષણમાં સૌથી વધુ, હાઉસિંગમાં સૌથી ઓછું: RBI રિપોર્ટ

અમદાવાદ, 28 જૂનઃ આરબીઆઈના એક અહેવાલમાં જણાવાયું છે કે પર્સનલ લોનની જગ્યામાં ખરાબ દેવું વધી રહ્યું છે, જેમાં ડિફોલ્ટ શિક્ષણ સેગમેન્ટમાં સૌથી વધુ અને હાઉસિંગમાં સૌથી નીચું છે. એજ્યુકેશન પર્સનલ લોનમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 3.6 ટકા હતી, જે ક્રેડિટ કાર્ડ્સમાં 1.8 ટકા, ઓટો લોનમાં 1.3 ટકા અને હાઉસિંગ લોનમાં 1.1 ટકા હતી, સેન્ટ્રલ બેન્કના જૂન…

Read More

ટાટા કેપિટલ વિદેશમાં હાયર એજ્યુકેશન માટે 100 ટકા લોન આપશે

એજ્યુકેશન લોન એટ એ ગ્લાન્સ ઓનલાઇન એપ્લીકેશન રૂ. 75 લાખ સુધી કોલેટરલ નહીં 100 ટકા સુધી ફાઇનાન્સિંગ ફ્લેક્સિબલ રિપમેન્ટ વિકલ્પો મુંબઇ, 30 જાન્યુઆરી: ટાટા ગ્રૂપની ફ્લેગશીપ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ટાટા કેપિટલ લિમિટેડે ભારત, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, જર્મની, સિંગાપોર અને દુબઇ (યુએઇ)માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ભંડોળ મેળવવા ઇચ્છુકો માટે એજ્યુકેશન લોન લોંચ…

Read More

ડિજિટલ લોનની ચૂકવણી માટે UPI બીજુ સૌથી વધુ પસંદગીનું માધ્યમ

84% લોકો ત્વરિત પર્સનલ લોન અથવા BNPL કરતાં ક્રેડિટ લાઇન પસંદ કરે છેઃ CASHe રિપોર્ટ અમદાવાદ, 6 એપ્રિલઃ આરબીઆઈએ પ્રિ-અપ્રુવ્ડ લોન યુપીઆઈ મારફત આપવા મંજૂરી આપી છે. જેની પાછળનું કારણ યુપીઆઈની લોકપ્રિયતા છે. CASHeના રિપોર્ટ મુજબ, ડિજિટલ લોનની ચૂકવણી માટે યુપીઆઈ બીજુ સૌથી વધુ પસંદગીનું માધ્યમ છે. 84 ટકા ગ્રાહકો પર્સનલ લોન (14%) અને BNPL…

Read More