માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25437- 25357, રેઝિસ્ટન્સ 25633- 25749
પ્રોફીટ બુકિંગ પ્રેશર સાથેનું કોન્સોલિડેશન આગામી સત્રોમાં ચાલુ રહી શકે છે; જોકે, એકંદર ટ્રેન્ડ મોટે ભાગે તેજીવાળાઓની તરફેણમાં રહેશે. જો નિફ્ટી 25,500ની નીચે બંધ થાય છે, તો 25,300–25,200 ઝોન જોવા માટે મહત્વપૂર્ણ રહેશે. ઉપર તરફ, 25,700 એક મુખ્ય રેઝિસ્ટન્સ રહે છે, GIFT નિફ્ટી ફ્લેટથી પોઝિટિવ શરૂઆત સૂચવે છે; યુએસ, એશિયન બજારોમાં સુધારો નોંધાયો હતો. Stocks…
