એમ્બેસી REITએ 7.73 ટકાએ પાંચ વર્ષના NCD મારફતે રૂ. 1,000 કરોડ ઊભા કર્યા

બેંગાલુરુ, 19 ડિસેમ્બર: ભારતની લિસ્ટ થયેલી પ્રથમ REIT (REIT) અને વિસ્તાર પ્રમાણે એશિયાની સૌથી મોટી REIT, એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (એનએસઇ: EMBASSY / બીએસઇ: 542602) (‘Embassy REIT’) એ જાહેરાત કરી છે કે તેણે રૂ. 1,000 કરોડનું પાંચ વર્ષનું કૂપન ધરાવતું ઋણ 7.73 ટકાના વ્યાજ દરે ઊભું કરવામાં સફળતા મળી છે. એમ્બેસી REIT ઊભા કરાયેલા નાણાંનો…

Read More

એમ્બેસી REIT તાજેતરના SEZ સંશોધન બાદ ઝડપી ઓક્યુપન્સી વૃદ્ધિ માટે સજ્જ

બેંગાલુરૂ, 7 ડિસેમ્બર: ભારતની પ્રથમ લિસ્ટેડ REIT અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયામાં સૌથી મોટી ઓફિસ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી REIT’)એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) નિયમોમાં કરેલા સુધારાનું સ્વાગત કર્યું છે. આ સુધારેલા નિયમો હવે નોન-પ્રોસેસિંગ અથવા નોન-SEZ વિસ્તાર તરીકે ફ્લોર-બાય-ફ્લોર ધોરણે SEZ યુનિટની…

Read More

4 વર્ષમાં REITs દ્વારા રૂ. 12,000 કરોડનું વિતરણ કરાયું

અમદાવાદ, 23 મેઃ છેલ્લા ચાર વર્ષમાં ભારતીય REITs દ્વારા રૂ. 12,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સના સંયુક્ત કરતાં વધુ છે. પ્રોફેશનલ ટીમો દ્વારા સંચાલિત પ્રોફેશનલ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની નિયમનકારી, પારદર્શક અને લિક્વિડ પદ્ધતિ ગણાય છે. માત્ર ચાર વર્ષમાં, રોગચાળા અને બજારની નોંધપાત્ર અસ્થિરતા વચ્ચે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs)…

Read More