અમદાવાદમાં યોજાશે ‘Engitech Expo 2026’: ઔદ્યોગિક ક્રાંતિ અને ટેક્નોલોજીનો મહાકુંભ
અમદાવાદ, 20 નવેમ્બર: ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને આધુનિક ટેક્નોલોજીના આદાન-પ્રદાન માટે આગામી તારીખ ૨૦ થી ૨૩ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન અમદાવાદના જાણીતા જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ (હેલ્મેટ સર્કલ પાસે, વસ્ત્રાપુર) ખાતે ‘Engitech Expo 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાજપના અગ્રણી નેતા પ્રશાંત કોરાટ તથા અન્ય મહાનુભાવોની હાજરમાં કરવામાં આવ્યું હતું….
