LNG નિકાસ માટે અદાણી પોર્ટસ આર્જેન્ટિનાને ૧૦-વર્ષ માટે દરિયાઈ સેવાઓ આપશે
અમદાવાદ, ૦૮ જૂન ૨૦૨૬: દક્ષિણ અમેરિકામાં તેનો પ્રવેશ દર્શાવતી અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સેવાઓનો વિસ્તાર કરતા એક મહત્વના પગલા રુપ ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ આર્જેન્ટિનાના પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નિકાસ માટે ૧૦ વર્ષ દરિયાઈ સેવાઓ આપવા કરાર કર્યો છે. સધર્ન એનર્જી S.A. (SESA) દ્વારા…
