પ્રિઝમે રૂ. 6,650 કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે IPO પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, 1 જુલાઇઃ ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-I (યુડીઆરએચપી-1) ફાઇલ કર્યું છે. પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 6,650 કરોડ સુધીના શેરોના ફ્રેશ ઈશ્યૂનો સમાવેશ થાય છે અને તેમાં હાલના શેરધારકો દ્વારા કોઈ વેચાણ માટેની ઓફર રાખવામાં આવી નથી. કંપની…
