Euro Pratik Sales Ltd નો IPO 16 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 235 – 247
IPO ખૂલશે 16 સપ્ટેમ્બર IPO બંધ થશે 18 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 235 – 247 IPO સાઇઝ રૂ. 451.31 કરોડ લોટ સાઇઝ 60 શેર્સ Employee Discount રૂ. 13 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2025: યુરો પ્રતીક સેલ્સ લિમિટેડ 16 સપ્ટેમ્બર ના રોજ પ્રાઇસ બેન્ડ ₹ 235 થી ₹247 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹1 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 18 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 60 ઇક્વિટી શેર્સ…
