India VIX 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો, તેની શેરબજાર પર શું અસર થશે તેના વિશે જાણો
2024-05-13
અમદાવાદ, 13 મેઃ ભારતીય શેરબજારનો વોલેટિલિટી ઈન્ડેક્સ ઉછાળા સાથે રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. India VIX ઈન્ડેક્સ આજે વહેલી સવારે 14 ટકાથી વધુ ઉછાળા સાથે 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો છે. જેનાથી શેરબજારમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી India VIX ઈન્ડેક્સની સ્થિતિના આધારે પોતાની ચાલContinue Reading

