એપ્રિલ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 3011 કરોડના ઇન્ફોસિસ શેર્સ ખરીદ્યા

એમએફએ IT શેર્સમાં રૂ. 9,599 કરોડથી વધુનું રોકાણ કર્યું એફઆઇઆઇએ રૂ. 15,000 કરોડથી વધુના ટેક શેર વેચ્યા મુંબઇ, 15 મેઃ એપ્રિલ દરમિયાન  વિદેશી સંસ્થાઓની એક્ઝિટ સામે મ્યુચ્યુઅલ ફંડ્સે IT શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. તે પૈકી  ઇન્ફોસિસમાં એપ્રિલમાં રૂ. 3,011 કરોડના વધારાના શેર ખરીદ્યા હતા, ત્યારબાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને કોફોર્જનો ક્રમ આવે છે, જેમાં…

Read More

WEEKLY REVIEW: SENSEX 4091 પોઇન્ટ તૂટી 78042 પોઇન્ટ, નિફ્ટીએ 23600 સપાટી પણ તોડી

2 કરતાં વધુ વર્ષોમાં બજારનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો; તમામ સેક્ટોરલ્સમાં ઘટાડાનો માહોલ મુંબઇ, 21 ડિસેમ્બરઃ ભારતીય બજારોએ છેલ્લા ચાર તમામ સુધારો ધોઇ નાંખ્યો અને 2 વર્ષથી વધુ સમયનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો. ભાવિ રેટ કટની ગતિ પર યુએસ ફેડના સાવચેતીભર્યા વલણ પછી સાર્વત્રિક વેચવાલી વચ્ચે સપ્તાહના તમામ ટ્રેડિંગ સત્રો માટે બેન્ચમાર્ક લાલ…

Read More

FIIની વેચવાલી સામે DIIની લેવાલીથી થોડો ગભરાટ શમ્યો

મિડકેપને વધુ માર પડતો હોવાથી મિડકેપ સિલેક્ટ ઘટ્યો બ્રેન્ટ ક્રુડ વધ્યું-BPCL-HPCL-એશીયન પેઇન્ટ્સ ઘટ્યાં ONGC વધ્યો વ્હર્લપુલમાં 7.32% નો વીક્લી ગેઇન અમદાવાદ, 5 ઓક્ટોબરઃ શુક્રવારે પણ બજારની ડાઉનવર્ડ જર્ની ચાલુ રહેતાં મિડકેપને વધુ માર પડ્યો હતો. મુખ્ય પાંચ ઇન્ડેક્સોમાંથી સૌથી વધુ મિડકેપ સિલેક્ટ સવા ટકો તૂટી 12812.55 થઇ ગયો હતો. આ ઇન્ડેક્સના 25માંથી 20 શેરો ઘટીને…

Read More

FPIs એ સપ્ટેમ્બરમાં $7 અબજનું રોકાણ ઇક્વિટીમાં કર્યું

મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ સપ્ટેમ્બર દરમિયાન લગભગ $7 બિલિયનના શેરની ખરીદી કરી છે. જે વર્તમાન વર્ષમાં સપ્ટેમ્બર 2023થી ડિસેમ્બર 2023 પછી સૌથી વધુ ચોખ્ખી ખરીદીનો મહિનો છે. NSDLના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં FPIs દ્વારા ચોખ્ખી ખરીદી લગભગ $6.85 બિલિયનની છે, જે ગયા મહિનાના $873 મિલિયન કરતાં નોંધપાત્ર ઉછાળો છે. ગયા…

Read More

મંગળવારે નવા હાઇ બનાવ્યા પછી ઇન્ડાઇસિસમાં ઘટાડો

મેટલ શેરો મજબૂત, એફઆઇઆઇ-ડીઆઇઆઇના સામસામા રાહ અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 26000 ક્રોસ કરી પણ લીધો. 25000થી 26000 સુધી પહોંચતા નિફ્ટીને 38 ટ્રેડીંગ દિવસો લાગ્યા હતા. સેન્સેક્સે 85000 અને નિફ્ટીએ 26000 ક્રોસ કરી લાર્જકેપ ફંડોમાં અને આ ઇન્ડેક્સોના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણ કરનારાઓને રાજીના રેડ કરી દીધાં છે. જોકે આ લેવલે ચાર્ટીસ્ટો પાર્શીયલ…

Read More

સેન્સેક્સે 84 હજારનો માઇલસ્ટોન હાંસલ કર્યો, બેન્ક નિફ્ટી નવી ટોચે

મુંબઇ, 22 સપ્ટેમ્બરઃ શુક્રવારે પણ બજાર સતત તેજીના મૂડમાં જોવા મળ્યુ હતુ. સેન્સેક્સે 84 હજારનો વધુ એક માઇલસ્ટોન ક્લીયર કર્યો હતો. નિફ્ટી પણ 2548.25નો નવો વિક્રમી હાઇ દેખાડી 25790.95 બંધ રહ્યો હતો. બેંકીંગ-ફાઇનાન્સના સહારે  તેજી આગળ વધી હતી અને મિડકેપ સ્મોલકેપમાં પણ પાછો સળવળાટ સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. શુક્રવારે બેન્ક નિફ્ટી 53037.60ના આગલાં…

Read More

MARKET MONITOR FOR 29-8-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

શોસિયલ મિડિયા મારફત ભ્રામક જાહેરાતો કરાતી બોગસ ઓફરો સામે વિવિધ એક્સચેન્જની ચેતવણી

અમદાવાદ, 27 ઓગસ્ટઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર્સ દ્વારા કામ કરતા કેટલાક અનૈતિક પ્રવૃત્તિઓ કરતા લોકો/એકમો સેબી/એક્સચેન્જીસ દ્વારા કહેવાતા ઇશ્યૂ કરાયેલા ખોટા સર્ટિફિકેટ્સ દેખાડીને એપ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા હોવાનો દેખાડો કરીને ખાસ વિશેષાધિકાર ધરાવતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ…

Read More