SoftBankએ IPO પહેલાં ફર્સ્ટક્રાયમાંથી હિસ્સો હળવો કર્યો, ફેમિલી ઓફિસનો માર્ગ મોકળો કર્યો
2023-12-25
અમદાવાદ, 25 ડિસેમ્બરઃ IPO-બાઉન્ડ ઓમ્નીચેનલ રિટેલર ફર્સ્ટક્રાયના સૌથી મોટા શેરહોલ્ડર, SoftBank વિઝન ફંડે કંપનીમાંથી હિસ્સો હળવો કર્યો છે, જેનાથી વધુ ફેમિલી ઓફિસ અને વ્યક્તિઓ માટે આઈપીઓમાં હિસ્સો લેવાનો માર્ગ મોકળો થયો છે. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, એથનિક વેર બ્રાન્ડ માન્યાવરના રવિ મોદી, ઇન્ફોસિસના કોફાઉન્ડર ક્રિસ ગોપાલક્રિષ્નન અને TVS ગ્રૂપ ફેમિલીનીContinue Reading

