બેંક ઓફ ઇન્ડિયાએ વાર્ષિક 7.90 ટકા ઉપર 333 દિવસની રિટેલ ડિપોઝિટ લોંચ કરી

મુંબઇ, 3 સપ્ટેમ્બર: ભારતમાં જાહેરક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક બેંક ઓફ ઇન્ડિયાએ સુપર સિનિયર સિટિઝન માટે વાર્ષિક 7.90 ટકાના ઊંચા વ્યાજદરની રજૂઆત કરતાં 333 દિવસો માટે તેની ખૂબજ આકર્ષક “સ્ટાર ધન વૃદ્ધિ ડિપોઝિટ સ્કીમ” લોંચ કરી છે. આ 333 દિવસની ટ્રિનિટિ ફિક્સ્ડ ડિપોઝિટ વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.75 ટકા વ્યાજ અને અન્યોને વાર્ષિક 7.25 ટકા…

Read More

નાની બચત યોજનાઓ દ્વારા Bank FD કરતાં પણ વધુ વ્યાજ મેળવી શકો છો, જાણો લેટેસ્ટ રેટ

અમદાવાદ, 30 ઓક્ટોબરઃ આરબીઆઈ દ્વારા રેપોરેટનો દર સતત ત્રીજી વખત જાળવી રાખવામાં આવતા બેન્ક એફડીના દરોમાં વધારો અટક્યો છે. પરિણામે સુરક્ષિત રોકાણ માધ્યમ  બેન્ક એફડીમાં રોકાણકારોને મહત્તમ 7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. જેની સામે નાની બચત યોજનાઓમાં 7 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ મેળવી મૂડી સર્જનમાં વધારો કરી શકાય. સરકારે ત્રિમાસિક ધોરણે સમીક્ષાના…

Read More