અદાણી જૂથ 10 વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં 100 અબજ ડોલર રોકશે

ફોર્બ્સ ગ્લોબલ CEO કોન્ફરન્સની 20મી એડીશનમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન નવી દિલ્હીઃ મંગળવારે ફોર્બ્સ ગ્લોબલ સીઈઓ કોન્ફરન્સની 20મી એડીશનમાં સંબોધન કરતાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ આગામી 10 વર્ષમાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે. એક જૂથ તરીકે, અમે આગામી દાયકામાં એનર્જી ટ્રાન્જિશન સેગમેન્ટમાં $100 અબજનું…

Read More