ફંડ હાઉસની ભલામણોઃ સનટેક, ફોનિક્સ મિલ્સ, TVS મોટર્સ, BOB, JSW સ્ટીલ
2023-10-11
અમદાવાદ, 11 ઓક્ટોબર સનટેક /જેફરી: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 555 પર વધારો (પોઝિટિવ) ફોનિક્સ મિલ્સ / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2200 પર વધારો. (પોઝિટિવ) TVS મોટર્સ /DAM કેપિટલ: કંપની પર બાય જાળવી રાખો, રૂ. 3051 પર લક્ષ્ય ભાવ વધારવો. (પોઝિટિવ)Continue Reading

