Fund Houses Recommendations: Apollo Hospitals, Hero Motocorp, Zydus Life, Divis Lab, આજે Apeejay Surrendra Park Hotelsનું લિસ્ટિંગ
Listing of Apeejay Surrendra Park Hotels Symbol: PARKHOTELS Series: Equity “B Group” BSE Code: 544111 ISIN: INE988S01028 Face Value: Rs 1/- Issued Price: Rs 155/- per share અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ આજે Apeejay Surrendra Park Hotelsનું લિસ્ટિંગ થશે. તે ઉપરાંત અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ દ્વારા પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. જે…
