અમદાવાદ, 3 જાન્યુઆરી કોલ ઈન્ડિયા: ડીસેમ્બર FY24 સુધી નોન-રેગ્યુલેટેડ સેક્ટર (NRS)ને 98 મિલિયન ટન (mts)ના ઓલ-ટાઇમ હાઈ વોલ્યુમ પર કંપનીનો પુરવઠો (POSITIVE) RVNL: રેલ વિકાસ JV ને વર્કલા શિવગીરી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 123 કરોડનો LOA મળ્યો (POSITIVE) એવન્યુ સુપરમાર્ટ્સ: ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આવકમાં ડબલ-અંકની વૃદ્ધિ, ટોપલાઈનContinue Reading