Gallant Sports 23 પ્રીમિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને વિસ્તૃત કરે છે
અમદાવાદ, 6 નવેમ્બર: સ્પોર્ટ્સ માટે તૈયાર ભારતનું નિર્માણ કરવાની દિશામાં ગેલન્ટ સ્પોર્ટ્સ (Gallant Sports)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ગુજરાતમાં 23 સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણના આર્ટિફિશિયલ ટર્ફ (Artificial Turf), પ્રીમિયમ પીવીસી વિનાઇલ સ્પોર્ટ્સ ફ્લોરિંગ (PVC Vinyl sports flooring), પીપી ઇન્ટરલોકિંગ ટાઇલ્સ (PP Interlocking Tiles), જીમ-ગ્રેડ રબર…
