અદાણી એનર્જી સોલ્યુશન્સે રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

અમદાવાદ, 22 જાન્યુઆરી: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ  રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ…

Read More

અદાણી જૂથ છત્તીસગઢમાં 75000 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 14 જાન્યુઆરીઃ અદાણી ગ્રુપ ઉદ્યોગોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધતા હવે છત્તીસગઢમાં મોટા રોકાણની યોજના બનાવી છે. અદાણી ગ્રુપે છત્તીસગઢમાં  વિવિધ ઉદ્યોગોના વિસ્તરણ માટે  ₹ 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. તદુપરાંત કંપની સિમેન્ટ પ્લાન્ટના વિસ્તરણ માટે વધારાના  ₹ 5,000 કરોડનું પણ રોકાણ કરશે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ સાથેની…

Read More

અમેરિકાના સાંસદે અદાણી સામે તપાસના બિડેન વહીવટી તંત્રના નિર્ણયને પડકાર્યો

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમની કંપનીઓની પ્રવૃત્તિઓ તપાસ કરવાના યુએસ વહીવટીતંત્રના નિર્ણયને રિપબ્લિકન સાંસદે પડકાર્યો છે. સાંસદનું કહેવું છે કે આવા પસંદગીના નિર્ણયોને કારણે યુએસના મહત્વપૂર્ણ ભાગીદારોને નુકસાન થવાનો ભય છે. તેમણે બાઈડન અને અમેરિકી વહીવટી તંત્રને લગતા અનેક વિષયો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. હાઉસ જ્યુડિશિયરીના મેમ્બર કોંગ્રેસમેન લાન્સ ગુડને…

Read More

અદાણી વિરુદ્ધ અમેરિકામાં લાંચનો કેસ: ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડ આપ્યાનો આરોપ

ન્યૂયોર્ક, 21 નવેમ્બરઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડૉલર(આશરે 20.75 અબજ રૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમેરિકાના પ્રોસિક્યુટર્સ(સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના…

Read More

અમેરિકામાં એનર્જી અને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં 10 અબજના રોકાણની ગૌતમ અદાણીની ઘોષણા

અમદાવાદ, 15 નવેમ્બરઃ અદાણી ગ્રૂપ હવે અમેરિકામાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી બિઝનેસનો વ્યાપ વધારશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપની યુએસમાં એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 15 હજાર નવી નોકરીઓનું સર્જન થશે. અદાણી જૂથ ભારતમાં ઊર્જા ક્ષેત્રે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી…

Read More

ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ 1 વર્ષમાં 95% વધી રૂ. 11.6 લાખ કરોડઃ હુરુન

અમદાવાદ, 29 ઓગસ્ટઃ હિંડનબર્ગના અહેવાલની આસપાસના તમામ નકારાત્મક પ્રચાર છતાં ગૌતમ અદાણી ફેમિલીની નેટવર્થમાં રૂ. 5,65,503 કરોડનો ઉમેરો થયો છે. અદાણીની પારિવારિક સંપત્તિ ગયા વર્ષે 95% વધીને રૂ. 11.6 લાખ કરોડ થઈ છે, એમ 2024 હુરુન ઈન્ડિયા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા રિચ લિસ્ટ રિપોર્ટમાં જોવા મળ્યું છે. હિંડનબર્ગના આરોપો પછી ફોનિક્સની જેમ વધીને, ગૌતમ અદાણી…

Read More

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિના ઉત્તરાધિકારીઓની જાહેરાત

અદાણી જૂથની  $213 બિલિયનની માર્કેટકેપ સંભાળવા નવી પેઢી તૈયાર અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ નિવૃત્તિ લેવાની અચાનક જાહેરાત કરી સૌને આસ્ચર્યચકિત કરી દીધા છે. 62 વર્ષીય બિઝનેસમેન ગૌતમભાઈએ 70 વર્ષની વયે તેમનું પદ છોડવાની જાહેરાત કરી છે. હવે 2030ના દાયકાના પ્રારંભમાં અદાણી ગ્રુપનું સુકાન નવી પેઢીના હાથમાં આવશે. જો કે અદાણી જૂથનું…

Read More

પિતાના પગલે ચાલવાનો પ્રયાસ, 1 અબજ ટન વોલ્યુમનું લક્ષ્યાંક!: કરણ અદાણી

અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીએ અદાણી ગ્રૂપનો ફ્યુચર પ્લાન જણાવ્યો છે. તાજેતરમાં કરણ અદાણીએ બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં અદાણી જૂથ બનાવતા પહેલાના પરિવારના સંઘર્ષો અને પડકારો પણ શેર કર્યા હતા. કરણભાઈ કેવી રીતે પિતા ગૌતમ અદાણીએ બતાવેલા માર્ગે ચાલી રહ્યા છે તે અંગે પણ પ્રકાશ પાડ્યો હતો….

Read More