અદાણી એન્ટરપ્રાઇઝ: ત્રિમાસિક રુ.૫,૬૪૨ કરોડ EBITDA, ડેટા સેન્ટર વ્યવસાયે ૪00 મેગાવોટનો હાઇપરસ્કેલ ઓર્ડર મેળવ્યો
અમદાવાદ, 30 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કર્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ વાર્ષિક ધોરણે ૪૯% ના વધારા સાથે વાર્ષિક ધોરણે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA રુ. ૫,૬૪૨ કરોડ નોંધાવ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝે નવા નાણાકીય…
