ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પહેલા જ હિન્ડેનબર્ગ રિસર્ચનું ‘શટર ડાઉન’

મુંબઇ, 17 જાન્યુઆરીઃ યુનાઇટેડ સ્ટેટ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના માત્ર ત્રણ દિવસ પહેલા  વિવાદાસ્પદ શોર્ટ-સેલર હિન્ડેનબર્ગે તેની કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી અનેક શંકા- કુશંકાઓ ઓ ઉભી થઈ છે. જાણકારો હિન્ડેનબર્ગને જ્યોર્જ સોરોસ અને ડીપ સ્ટેટ સાથે જોડી રહ્યા છે. ડીઆર ચોક્સી ફિનસર્વના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીએ જણાવ્યું…

Read More

અમેરિકાના સાંસદે અદાણી સામે તપાસના બિડેન વહીવટી તંત્રના નિર્ણયને પડકાર્યો

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમની કંપનીઓની પ્રવૃત્તિઓ તપાસ કરવાના યુએસ વહીવટીતંત્રના નિર્ણયને રિપબ્લિકન સાંસદે પડકાર્યો છે. સાંસદનું કહેવું છે કે આવા પસંદગીના નિર્ણયોને કારણે યુએસના મહત્વપૂર્ણ ભાગીદારોને નુકસાન થવાનો ભય છે. તેમણે બાઈડન અને અમેરિકી વહીવટી તંત્રને લગતા અનેક વિષયો અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. હાઉસ જ્યુડિશિયરીના મેમ્બર કોંગ્રેસમેન લાન્સ ગુડને…

Read More