GIFT NIFTY નું સપ્ટેમ્બર 2024માં 100.7 અબજ ડૉલરનું વિક્રમ માસિક ટર્નઓવર

અમદાવાદ, 2 ઓક્ટોબર: ગિફ્ટ નિફ્ટીમાં ભારતની વૃદ્ધિગાથાના નવા માપદંડ તરીકે, વિશ્વનો વધતો રસ અને વિશ્વાસ દર્શાવે છે. ગિફ્ટ નિફ્ટીની સફળતાના સાક્ષી બનતા અમને ખૂબ હર્ષ થાય છે. તમામ ભાગીદારોને તેમના જબરદસ્ત ટેકા અને ગિફ્ટ નિફ્ટીને એક સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ અમે ભાવપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ભારતીય શેરબજારની વૃદ્ધિગાથાનું નવું માપદંડ બનેલા GIFT નિફ્ટીએ 30 સપ્ટેમ્બર 2024ના રોજ…

Read More

ગિફ્ટ નિફ્ટીએ ઓગસ્ટ માટે 100.13 અબજ ડોલરનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવ્યું

ગાંધીનગર, ગુજરાત, 3 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી બજારની વૃદ્ધિગાથાના નવા બેંચમાર્ક ગિફ્ટ નિફ્ટીએ નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે તથા 30 ઓગસ્ટ, 2024 સુધીમાં 100.13 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ માસિક ટર્નઓવર હાંસલ કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિએ જૂન, 2024માં તેના 97.8 અબજ યુએસ ડોલરના રેકોર્ડને પાર કર્યો છે. આ સીમાચિહ્ન ભારતની વિકાસગાથા માટે…

Read More

એક્ઝિટ પોલઃ આવશે તો મોદી જ, માર્કેટમાં પણ થશે તો તેજી જઃ ગિફ્ટ નિફ્ટીમાં 600 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદ, 3 જૂનઃ એક્ઝિટ પોલ અનુસાર આવશે તો મોદી સરકાર જ તેના પગલે ભારતીય શેરબજારોમાં તેજીનો ઉન્માદ છવાયેલો રહેવાના એંધાણ મળી રહ્યા છે. કે, ગિફ્ટ નિફ્ટી 600 પોઈન્ટનો વધારો દર્શાવે છે. એક્ઝિટ પોલમાં ભાજપની જંગી જીતની આગાહી કરી હતી અને બજારો ઉત્સાહથી સળગી જાય તેવી શક્યતા છે. ઉત્તેજનાનું પ્રારંભિક મોજું વધુ ગણતરીપૂર્વક, વ્યૂહાત્મક રોકાણો દ્વારા…

Read More

માર્કેટ લેન્સઃ વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિ, ક્રૂડ, સોનામાં ઉછાળો, ગીફ્ટ નિફ્ટીમાં 300+ પોઇન્ટનું ગાબડુઃ સાવધાન ઇન્વેસ્ટર્સ…!!

ગીફ્ટી નિફ્ટી -1.46% જાપાન નિક્કેઇ -3.29% નાસ્ડેક-0.52% ડાઉ જોન્સ -1.22% હેંગસેંગ -1.06% તાઇવાન -3.11% (વૈશ્વિક શેરબજારોની શુક્રવારની સવારની સ્થિતિ દર્શાવે છે) અમદાવાદ, 19 એપ્રિલઃ ઇઝરાયેલે ઇરાન ઉપર વળતો હુમલો કર્યાના સમાચારોના પગલે વૈશ્વિક શેરબજારોમાં એકથી 4 ટકા સુધીના કડાકાની સ્થિતિ જોવા મળી છે. જ્યારે ઘરઆંગણે ગીફ્ટ નિફ્ટી 300+ પોઇન્ટથી વધુનું ધોવાણ દર્શાવે છે. તેની સામે…

Read More

માર્કેટ લેન્સઃ GIFT નિફ્ટી 27.50+ સાથે સુધારાની શક્યતા, રેઝિસ્ટન્સ 22354-22470-22545, સપોર્ટ 22273-22227-22152

અમદાવાદ, 13 માર્ચઃ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 13 માર્ચે ઊંચા ખુલવાની શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં વલણો 27.50 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુધારાની વ્યાપક શરૂઆત સૂચવે છે. 12 માર્ચે બેન્ચમાર્ક સૂચકાંકો મિક્સ ટોન સાથે બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 165.32 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 73,667.96 પર હતો, જ્યારે નિફ્ટી ત્રણ પોઈન્ટ…

Read More

RBIએ ભારતીય બેન્ક શાખાઓને GIFT-IFSCમાં ટ્રેડિંગ સભ્ય તરીકે કામ કરવાની મંજૂરી આપી

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ આરબીઆઈએ ભારતીય બેન્કોની શાખાઓને GIFT-IFSCમાં ટ્રેડિંગ મેમ્બર અથવા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ IFSC લિમિટેડના ટ્રેડિંગ કે ક્લિયરિંગ મેમ્બર તરીકે કામ કરાવની મંજૂરી આપી છે. વધુમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે ભારતીય બેન્કો સ્પેશિયલ કેટેગરી ક્લાયન્ટ (SCC) ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તરીકે કામ કરવા માટે સોના અથવા ચાંદીની આયાત કરવા માટે અધિકૃત છે. જોગવાઈઓ આ પરિપત્રની…

Read More

ગિફ્ટ નિફ્ટીએ 26 સપ્ટેમ્બરે 15.25 અબજ ડોલરનું ઓલટાઇમ હાઇ સિંગલડે ટર્નઓવર નોંધાવ્યું

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીના નવા માપદંડ તરીકે ગિફ્ટ નિફ્ટીએ નવી સિદ્ધિ મેળવવા સાથે 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું)ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટની ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી પર પહોંચી હતી. ગિફ્ટ નિફ્ટીએ એક મહિનામાં તેનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે ટર્નઓવર 29 ઓગસ્ટ,…

Read More

NSE IX- SGX ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કરી, નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.04 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ

સિંગાપોર અને ભારત વચ્ચે પ્રથમ વાર હાઇ-પર્ફોમન્સ કોરિડોર, નિફ્ટીમાં લિક્વિડિટી વધશે ગાંધીનગર, 4 જુલાઇઃ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) અને સિંગાપોર એક્સચેન્જ (SGX ગ્રૂપ)એ આજે NSE IX-SGX GIFT Connect ની કામગીરી સંપૂર્ણ કક્ષાએ શરૂ કરી છે. SGXનાં ઇન્ટરનેશનલ ક્લાયન્ટ નેટવર્ક દ્વારા નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનાં ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.05 અબજ ડોલરનાં ઓપન…

Read More