માર્કેટ લેન્સઃ RBIની પોલિસીના કારણે હેવી વોલેટિલિટીની દહેશત
RBIની પોલિસી પૂર્વે અને પછી માર્કેટમાં હેવી વોલેટિલિટીની શક્યતાઓ વચ્ચે આજે શેરબજારોમાં તેજીવાળાઓની પક્કડમાં મજબૂતી મેળવવા માટે NIFTYમાં 22,800-23,000ના રેઝિસ્ટન્સ ઝોન તરફ વધુ ખરીદી જોવા મળવી જરૂરી છે. જો આમ ન થાય, તો NIFTY કોન્સોલિડેશનના તબક્કામાં જઈ શકે છે, જેમાં 22,700 પર તાત્કાલિક સપોર્ટ અને ત્યારબાદ 22,550 અને 22,400 પર સપોર્ટ જોવા મળી શકે તેવી…
