ગોલ્ડની જેમ સિલ્વર લોન માટે પણ ઘડાઇ રહેલો તખ્તો

સિલ્વર લોન માટે પોલિસી, માર્ગદર્શિકા ઘડવા બેન્કોએ RBIનો સંપર્ક કર્યો અમદાવાદ, 16 જૂનઃ છેલ્લા એક વર્ષમાં ચાંદીની નિકાસમાં વૃદ્ધિ સાથે, ભારતમાં જ્વેલરી ઉત્પાદકો બેંકોને ચાંદી, ચાંદીના આર્ટિકલ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગની પ્રાપ્તિ માટે ધિરાણ આપવાનું કહી રહ્યા છે. બેંકોએ ઋણધારકો માટે હાલની ગોલ્ડ મેટલ લોનની તર્જ પર સિલ્વર મેટલ લોન માટે પોલિસી માળખું મેળવવા માટે ભારતીય…

Read More