અદાણી પાવરે બાંગ્લાદેશ માટે 748 મેગાવોટનો ગોડ્ડા પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો
2023-04-10
અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટના ૨x૮૦૦ મેગાવોટ પૈકીના પ્રથમ ૮૦૦ મેગાવોટના યુનિટમાંથી બાંગ્લાદેશને ૭૪૮ મેગાવોટ વીજળી આપવાનો આરંભ આ પ્લાન્ટ પ્રવાહી બળતણમાંથી પેદા થતી મોંઘી વીજળીને બદલશે અને વીજ ખરીદીની સરેરાશ કિંમતમાં ઘટાડો કરશે બાંગ્લાદેશના ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં ગોડ્ડા પાવર નિર્ણાયક ભૂમિકા ભજવશે ગોડ્ડા, ઝારખંડ, 10 એપ્રિલ 2023:Continue Reading

