મુંબઇ, તા. ૧૩ એપ્રિલ: વાયદામાં પાકતી મુદત નજીક આવતી હોવાથી આજે કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે હળદરમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદાContinue Reading

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,421 સોદાઓમાં રૂ.4,881.92 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,599 અને નીચામાં રૂ.60,170 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.405 વધી રૂ.60,468ના ભાવે પહોંચ્યોContinue Reading

મુંબઈ, 10 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX ખાતે કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 62,047 સોદાઓમાં રૂ.4,626.49 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,417 અને નીચામાં રૂ.59,958ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.141 ઘટી રૂ.60,370ના ભાવે પહોંચ્યો હતો.Continue Reading

મુંબઈ, 8 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 31 માર્ચ થી 6 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 40,00,176 સોદાઓમાં કુલ રૂ.2,95,784.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.91,498.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,04,060.85 કરોડનો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદોContinue Reading

સોના-ચાંદીમાં સામસામા રાહ, ક્રૂડના વાયદામાં રૂ.8નો મામૂલી ઘટાડો મુંબઈ, 6 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,679ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,836 અને નીચામાં રૂ.60,567ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 ઘટી રૂ.60,808ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિનીContinue Reading