ગોયલ સોલ્ટનો SME IPO 26 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડઃ રૂ. 36-38
2023-09-25
IPO ખૂલશે 26 સપ્ટેમ્બર IPO બંધ થશે 29 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.36-38 લોટ 3000 શેર્સ IPO સાઇઝ 4902000 શેર્સ IPO સાઇઝ ₹18.63 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ ઇન્ડસ્ટ્રીયલ અને એડિબલ આયોડાઇઝ્ડ સોલ્ટના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત ગોયલ સોલ્ટ લિ. તા. 26 સપ્ટેમ્બરના રોજ SME IPO સાથે મૂડીબજારમાંContinue Reading

